આજના દિવસે રીલિઝ થઈ હતી દુનિયાની પહેલી બોલતી ફિલ્મ

ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો છે. 1927માં આજના દિવસે જ દુનિયાની પહેલી બોલતી ફિલ્મ રીલિઝ થઈ હતી અને તે ફિલ્મ હતી ‘ધ જેઝ સિંગર’. એલન ક્રોસ્લેન્ડના દિગ્દર્શનમાં બનેલી આ એક અમેરિકન મ્યૂઝિકલ ફિલ્મ હતી. આ ફિલ્મ આવ્યા બાદ સિનેમાના ઈતિહાસમાં મૂક ફિલ્મોનો દૌર લગભગ પૂરો થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતની પહેલી બોલતી ફિલ્મ ‘આલમ આરા’ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.