Golden Globe Awards 2018: 'ગેમ ઓફ થ્રોન્સ'ને બદલે 'ધ હેન્ડમેઈડ્સ ટેલે' મારી બાજી

PC: express.co.uk

બેવર્લી હિલ્ટન હોટલમાં આયોજિત થયેલા 75માં Golden Globe Awards શોમાં હોલિવુડની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. આ એવોર્ડ શોની ખાસિયત એ છે કે આમાં એવોર્ડ જીતનાર ઓસ્કરમાં એવોર્ડ્સ જીતે છે અથવા તેમાં નોમિનેટ થાય છે.

75માં Golden Globe Awards શોમાં એવોર્ડ વિજેતાઓની યાદીમાં પહેલું નામ નિકોલ કીડમેનનું આવે છે-જેને બેસ્ટ એક્ટર(ફીમેલ)નો એવોર્ડ મળ્યો હતો. એલિઝાબેથ મોસને બેસ્ટ એક્ટ્રેસ(ડ્રામા)માં, સ્ટર્લિંગ બ્રાઉનને બેસ્ટ એક્ટર(ડ્રામા)નો એવોર્ડ મળ્યો. આ તેમનો પહેલો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ છે. બેસ્ટ ડ્રામા સીરિઝનો એવોર્ડ આ વખતે ધ હેન્ડમેડ્સ ટેલે પોતાના નામ પર કર્યો છે. તો ચાલો જોઈ લઈએ કંઈ કેટેગરીમાં કોને એવોર્ડ મળ્યો છે.

 

બેસ્ટ ડાયરેક્ટર, મોશન પિક્ચર- ગુલિર્મો ડેલ ટોરો(ધ શેપ ઓફ વોટર)

બેસ્ટ પરફોર્મન્સ સપોર્ટીંગ રોલ મોશન પિક્ચર(ફીમેલ)- એલિસન જેની(આઈ ટોન્યા)

બેસ્ટ પરફોર્મન્સ સપોર્ટીંગ રોલ મોશન પિક્ચર)મેલ)- સેમ રોક્વેલ(થ્રી બિલબોર્ડ્સ આઉટસાઈડ ઈબિંગ)

બેસ્ટ સ્ક્રીનપ્લે, મોશન પિક્ચર- માર્ટીન મેકડોનાહ(થ્રી બિલબોર્ડ્સ આઉટસાઈડ ઈબિંગ)

બેસ્ટ મોશન પિક્ચર, એમિનેટેડ-કોકો

બેસ્ટ મોશન પિક્ચર, ફોરેન લેંગ્વેજ- ઈન ધ ફેડ

બેસ્ટ ઓરીજીનલ સ્કોર, મોશન પિક્ચર- એલેક્સઝેન્ડ્રે ડેસપ્લાટ(ધ શેપ ઓફ વોટર)

ટીવીઃ

બેસ્ટ સીરિઝ ડ્રામા- ધ હેન્ડમેઈડ્સ ટેલ

બેસ્ટ પરફોર્મન્સ ઈન ટીવી રીરિઝ ડ્રામા(ફીમેલ)- એલિઝાબેથ મોસ

બેસ્ટ પરફોર્મન્સ ઈન ટીવી રીરિઝ ડ્રામા(મેલ)- સ્ટર્લિંંગ કે બ્રાઉન

બેસ્ટ પરફોર્મન્સ ઈન કોમેડી ટીવી રીરિઝ- અસીઝ અન્સારી ઼

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp