GST કાઉન્સીલે લીધેલા નિર્ણયો, વાંચો એક જ ક્લિક પર...

PC: khabarchhe.com

જીએસટી કાઉન્સીલની મીટીંગમાં ટેક્સટાઈલ ઉદ્યોગને કોઈ રાહત આપવામાં આવી ન હતી. અન્ય કેટલાક મહત્વનાં નિર્ણયો કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ઈ- બીલ પર કાઉન્સીલે ભાર મુક્યો હતો.

  • GST કાઉન્સીલે લીધેલા નિર્ણયો
    ~~~~~~~~~~~~~~~
    ટેક્સટાઈલ જોબ વર્ક પર 18 ટકાથી ઘટાડી 5 ટકા
    સાડી ફોલ પર 12 ટકાથી ઘટાડી 5 ટકા
    10 કિલોમીટરનાં દાયરામાં ઈ-વે બીલ લાગૂ નહી થાય
    માલની સપ્લાય માટે ઈ-વે બીલ જરૂરી
    1 કરોડથી વધુનાં મામલામાં ઓથરિટી કરશે સુનાવણી
    ઈ-વે બીલનાં નિયમોને મંજુરી
    એન્ટી પ્રોફેડિયરીંગ ઓથોરિટીનાં નિયમોને મંજુરી
    GST કાઉન્સીલ હવે પછીની 21મી બેઠક 9 સપ્ટેમ્બરે હૈદ્રાબાદમાં
    ઈનપુટ ક્રેડિટનું બેનિફીટ સામેવાળી પાર્ટીને પાસઓન કરવાની અપીલ
    સામાન પર GSTની ચૂકવણી પર લાગૂ થશે ઈ-વે બીલ
    ઈ-વે બીલની જોગવાઈ પર વિસ્તૃત ચર્ચા
    GST રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પર સંતોષ
    અગરબત્તી, હવન સામાગ્રી પર 12 ટકાનાં બદલે 5 ટકા
    માટીની મૂર્તિઓ પર 28નાં બદલે 5 ટકા
    ટ્રેકટર પાર્ટસ પર 128થી ઘટાડી 18 ટકા
    ઝાડૂને GSTથી મૂક્ત કરાઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp