પદ્મ વિભૂષણ રતન ટાટા ગુજરાતને શું આપીને ગયા?

PC: Khabarchhe.com

ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ બુધવારે આ દુનિયામાંથી વિદાય લીધી છે, પરંતુ  અમે તમને એ માહિતી આપીશું કે, રતન ટાટા ગુજરાતને શું આપીને ગયા છે?

રતન ટાટા વાઇબ્રન્ટ ગુજરાતના એક કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ હતા તે વખતે તેમણે કહેલું કે It is Stupid, If You Are Not In Gujarat.

 એ પછી ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરે જાન્યુઆરી 2024માં વાઇબ્રન્ટ વખતે માહિતી આપી હતી કે, જમશેદજી ટાટાએ તેમના જન્મ સ્થાન નવસારીથી ટાટા ગ્રુપની શરૂઆત કરી હતી. ટાટા ગ્રુપ  ગુજરાતમાં 50,000 કરતા વધારે લોકોને રોજગારી પુરી પાડે છે. 1939માં ટાટા કેમિકલની શરૂઆતની સાથે  ટાટાની ગુજરાતમાં ઉપસ્થિતિ થઇ હતી. એ સિવાય સાણંદમાં નેનો પ્લાન્ટ અને હવે સાણંદમાં EV ફેકટરી, ટાટા મોટર્સ જેવી અનેક કંપનીઓ છે. ધોલેરામાં સેમી કંડકટર પ્લાન્ટ માટે 91,000 કરોડ રૂપિયાનું રોકાણ થવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp