ચીની સૈનિકોની લદ્દાખમાં ઘૂષણખોરીની કોશિશ, ભારતીય સેનાએ બનાવી નિષ્ફળ

PC: amarujala.com

સ્વાતંત્ર્ય દિવસ પર ચીને લદ્દાખમાં ઘૂષણખોરીની કોશિશ કરી હતી, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી દીધી હતી. કહેવાય છે કે, ચીનના સૈનિકોએ લદ્દાખમાં પેંગોન્ગ લેકની પાસે ઘૂષણખોરીની કોશિશ કરી હતી. ભારતની કાર્યવાહી બાદ ચીની સૈનિકોએ પથ્થરમારો કર્યો હતો, જેને કારણે જવાનો ઈજાગ્રસ્ત પણ થયા હતા. ઉલ્લેખનીય છે કે, 16 જૂનથી ભારત-ચીન વચ્ચે ડોકલામ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે અને ચીન ભારતને યુદ્ધની ધમકી પણ આપી ચૂક્યું છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.