10 ડિસેમ્બરે કેમ મનાવાય છે માનવ અધિકાર દિવસ?

PC: thepostread.com

1948થી દર વર્ષે 10મી ડિસેમ્બરે વિશ્વભરમાં માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. કારણ કે આ દિવસે સંયુક્ત રાષ્ટ્ર(UN)એ માનવ અધિકાર માટેનાં સાર્વભોમ ઘોષણાપત્રને સ્વીકૃતિ આપી હતી. માનવ અધિકાર દિવસે UNનાં મહાસચિવ એન્ટોનિયો ગુટરેઝે કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં માનવ અધિકારો પ્રત્યે એક પ્રકારે દ્વેષનું વાતાવરણ જન્મી ગયું છે. માનવ અધિકાર વિરુધ્ધની તમામ નકારાત્મક શક્તિઓ સામે ઉભા રહેવાનો આ સમય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.