EVM દ્વારા જ થશે મતદાન; SCએ દરેક VVPAT સ્લિપને મેચ કરવાની માગને નકારી કાઢી
સુપ્રીમ કોર્ટે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાંથી વોટિંગ કર્યા પછી જનરેટ થતી દરેક VVPAT સ્લિપને ગણવાની માંગને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. આ સાથે ચૂંટણી પ્રક્રિયાને લઈને ઉભા થતા તમામ પ્રશ્નોનો અંત આવી ગયો છે. લાંબી સુનાવણી પછી બુધવારે કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અરજીઓ