નવા વર્ષના આ 13 બદલાવ વિશે જાણો જે તમારી જિંદગી સાથે જોડાયેલા છે
નવા વર્ષ 2025માં 13 બદલાવ થવા છે જે તમારી જિંદગી સાથે જોડાયેલા છે.
UPI પેમેન્ટની મર્યાદા 5000થી વધારીને 10000 કરવામાં આવી છે, કોઇ પણ બેંકમાંથી હવે પેન્શન મેળવી શકાશે,
ખેડુતોને કોઇ પણ ગેરંટી વગર 2 લાખની લોન મળશે,
ટેલીકોમ કંપનીઓએ ગ્રાહકોને વોઇસ પ્લસ મેસેજના પેકેજનો વિકલ્પ આપવો પડશે,
કાર અને કોર્મશિયલ વાહનાં 2થી 3 ટકાનો ભાવ વધારો થશે,
એન્ડ્રોઇડ4.4 અવે પહેલા વાળા ફોનમાં હવેથી વ્હોટસએપ નહીં ચાલશે,
પ્રદુષણ નિયંત્રણ માટે B-7 લાગૂ થશે,
ધો 5 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓ ફેઇલ થશે તો ઉપરના કલાસમાં નહીં ચઢાવાશે,
કોંચીંગ ક્લાસમાં હવેથી 16 વર્ષની નીચેના બાળકોને એડમિશન આપી શકાશે નહીં,
ભારતમાંથી ભણીને વિદેશની યુનિવર્સિટીની ડીગ્રી મેળવી શકાશે,
CISF અને BSFમાં પૂર્વ અગ્નિવીરોને 10 ટકા અનામત મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp