સૌથી વધુ અમીર કોણ? CM દેવેન્દ્ર ફડણવીસ કે DyCM એકનાથ શિંદે?
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણીસે 5 ડિસેમ્બરે શપથ ગ્રહણ કરી લીધા છે અને એકનાથ શિંદે ડેપ્યુટી મુખ્યમંત્રી બન્યા છે. ફડણવીસ અને શિંદેમાં સૌથી વધારે પૈસાદાર કોણ છે?
દેવેન્દ્ર ફડણવીસ કરતા એકનાથ શિંદે વધારે ધનવાન છે. ફડણવીસ પાસે 13.27 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ છે, જ્યારે એકનાથ શિંદેની પાસે 37 કરોડથી વધારેની સંપત્તિ છે.
દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતાના નામે 5 લાખ રૂપિયાનિ ડિપોઝીટ છે અને અમૃતાના નામ પર 5.63 કરોડના શેર, બોન્ડ અ મ્યુ ફંડ છે. દેવેન્દ્ર ફડણવીસ પાસે પોતાનું 3 કરોડ ઘર અને અન્ય 47 લાખનું ઘર છે.
એકનાથ શિંદે પાસે કુલ 37 કરોડ 68 લાખ 58 હજાર અને 510 રૂપિયાની સંપત્તિ છે. 5 વર્ષમાં તેમની સંપત્તિ 3 ગણી વધી છે. 2019માં 11 કરોડની સંપત્તિ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp