નાની બચતથી કઈ યોજના પર કેટલું મળશે વ્યાજ, જુઓ આખું લિસ્ટ

PC: intoday.in

કેન્દ્ર સરકારે બુધવારે નાની બચત યોજનાઓ પર આ ઓક્ટોબરથી ડિસેમ્બરની વચ્ચે મળનારા વ્યાજની જાહેરાત કરી છે. નાની બચત યોજનાઓ જેવીકે પબ્લિક પ્રોવિડંડ ફંડ, સુકન્યા સમૃદ્ધિ યોજનાનાં વ્યાજ દર વધાર્યા છે. આ ત્રણ મહિનામાં તમને આ યોજનાઓ પર વધુ વ્યાજ મળશે. નાણા મંત્રાલયે બુધવારે અને ગુરુવારે ટ્વિટ કરીને તે અંગે જાણકારી આપી હતી.

નાની બચત યોજનાઓમાં માત્ર સુકન્યા સમૃદ્ધિ યોજના અને PPF જ નહીં, પરંતુ અન્ય યોજનાઓ પણ સામેલ છે. આ તમામ યોજનાઓ પર તમને આગામી ત્રણ મહિનામાં વધુ વ્યાજ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp