જયપુરમાં એવું શું થયું કે જોઈને કંપારી છૂટી જાય
જયપુરમાં શુક્રવારે BPCL કંપનીનું LPG ભરેલું ટેન્કર અજમેરથી જયપુર તરફ થઇ રહ્યુ હતું અને ભાંકરોટા પાસે જ્યારે આ ટેન્કર યુ-ટર્ન મારી રહ્યું હતું ત્યારે જયપુરથી આવેલી એક ટ્રકે ટેન્કરના નોઝલને ટક્કર મારી દીધી હતી.
નોઝલમાંથી લગભગ 18 ટન ગેસ હવામાં ફેલાઇ ગયો હતો અને 200 મીટર એરિયા આખો ગેસ ચેમ્બરમાં ફેરવાઇ ગયો હતો. ટેન્કરમાં 18 ટન ગેસ મતલબ કે 18000 કિલો ગેસ હતો અને એક બોટલમાં 14.2 કિલો ગેસ ભરાતો હોય છે. એ રીતે જોવા જઇએ તો 1200થી વધારે ગેસ બોટલો એક સાથે ફાટી હોય તેવી ઘટના બની હતી.
दुखद समाचार
— Er. CHAUDHARY UTTAM CHAND (@Rashtriya_123) December 20, 2024
जयपुर अजमेर रोड
जयपुर में पेट्रोल पंप के पास LPG और CNG ट्रक में भीषण टक्कर हो गई है। #Jaipur में भारी नुकसान बताया जा रहा है pic.twitter.com/IKJYyevOpN
એ પછી ટેન્કરમાં થી ધડાકા શરૂ થયા હતા અને એક કલાક સુધી ઘડાકા ચાલું રહ્યા હતા. 9 લોકોના મોત થયા છે અને 40થી વધારે લોકો દાઝી ગયા છે. આકાશમાં ઉડતા પંખીઓના પણ ટપોટપ મોત થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp