સ્વિગીનો IPO આવશે! શેરધારકો પાસેથી મંજૂરી મળી, કંપની 1.2 બિલિયન ડૉલર એકત્ર કરશે
ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીએ તેની અસાધારણ સામાન્ય સભામાં IPO અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. કંપનીએ કહ્યું કે, તેના IPOને શેરધારકો પાસેથી મંજૂરી મળી ગઈ છે. કંપની IPO દ્વારા 1.2 બિલિયન ડૉલર એકત્ર કરવાની યોજના ધરાવે છે. પ્રથમ સમાચાર માર્ચ 2022માં આવ્યા હતા કે સ્વિગી IPO લાવવાની તૈયારી કરી