ડિસેબલ લોકોને વિશ્વમાં ઓળખાણ અપાવે છે આ સંસ્થા

PC: thebetterindia.com

ગુરુગ્રામ સ્થિત નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ(એમ્પાવર એન્ડ ટ્રેનિંગ) એક સામાજિક સંસ્થા છે, આ સંસ્થા Nabet તરીકે પણ ઓળખવામાં આવે છે. 2011માં 2 ભાઈઓ અભિષેક અને અર્જુન મિશ્રા દ્વારા સ્થાપિત થયેલી આ સંસ્થા જુદી રીતે ડિસેબલ થયેલા લોકોને રોજગારી મળી રહે તે માટેની ટ્રેનિંગ આપે છે. આ સંસ્થાએ આટલા વર્ષોમાં Idea, Vodafone, Mahindra Group જેવી સંસ્થાઓને કર્મચારીઓની વ્યવસ્થા કરી આપી હતી.

Nabetમાંથી તાલીમ પામેલ લોકો માટે કોન્ટેક્ટ સેન્ટર, ડેટા એન્ટ્રી, સોફ્ટવેર ટેસ્ટિંગ તથા એક્સેસીબીલીટિ ટેસ્ટિંગ જેવા ક્ષેત્રોમાં રોજગારીની તકો પૂરી પાડવામાં આવે છે. તેમને તાલીમ આપવા તૈયાર કરાયેલી સગવડોની જાળવણી સંપૂર્ણપણે આ ભાઈઓ દ્વારા કરવામાં આવે છે. ડિસેબલ લોકો સ્વતંત્રતાથી પોતાની આવક મેળવી શકે એ માટે આ ભાઈઓ આ સંસ્થા ચલાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp