ઈરમા વાવાઝોડાથી અમેરિકામાં 400 ભારતીય પરિવાર ઘર વિહોણા

PC: trbimg.com

અમેરિકામાં ઈરમા વાવાઝોડાએ લાખો અમેરિકનોને પોતાનું ઘર છોડવા મજબૂર કર્યા હતા, જેમાં ભારતીય પરિવારો પણ બાકાત નથી. 2019 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અમેરિકામાં વાવાઝોડું આવ્યું હતું. આ વાવાઝોડાએ કેટલાય શહેરોના ઘરને પોતાની ચપેટમાં લઈ લીધા હતા. આ વાવાઝોડામાં 400 ભારતીય પરિવારો પણ ઘર વિહોણા થઈ ગયા હોવાની ખબર છે. સૌથી વધુ વાવાઝોડાની અસર ડચ કેરેબિયન દ્વિપ સેન્ટ માર્ટિન પર થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.