મળો હજાર વીંછીઓ સાથે રહેતી 'સ્કોર્પિયન ક્વીન'ને

સામાન્ય માણસ વીંછીઓથી ખૂબ ડરતું હોય છે પરંતુ 39 વર્ષની થાઈલેન્ડની મહિલા કંચના કાએતકાવ 'સ્કોર્પિયન ક્વીન' તરીકે ઓળખાય છે. આ મહિલાએ 33 દિવસો સુધી 5000 વીંછીઓ સાથે સમય પસાર કર્યો હતો. તેણે પોતાના મોઢા પર 3 મિનિટ 23 સેકન્ડ સુધી પોઈઝનસ વીંછી રાખી હતી અને આ કારણસર તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ દાખલ થયું હતું. આ મહિલા વીંછીઓને પોતાના મુખમાં પણ રાખે છે અને તેને વીંછીઓથી જરાપણ ડર લાગતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.