રાત્રે સંપૂર્ણ નગ્ન થઇને સુવાથી થાય છે આ 4 મોટા ફાયદાઓ

PC: usatoday.com

સારીં ઊંઘ માટે જરૂરી છે કે, તમે જ્યારે સુવા જાવ ત્યારે સ્વચ્છ રહો. તમારો પલંગ સ્વચ્છ હોય. તમારા કપડા સારા હોય અને કોઈ પણ નેગેટિવ વાતો તમારા મગજમાં ન આવે. પરંતુ નિષ્ણાતોનું માનવામાં આવે તમારી સારી ઊંઘ માટે કપડા પહેર્યા વગર સુવું જોઈએ.

સુવું કોને પસંદ નહોય? ઊંઘ પૂરી કરવી તે આપના શરીર માટે ખૂબ જરૂરી છે. આ વાતને ટાળી શકતા નથી. સારી ઊંઘ લેવાના કારણે ઘણા ફાયદા થાય છે. જો તમારે ઊંઘ પૂરી નથી અથવા તો સુતા સમયે કોઈ તકલીફ પડે તો તમને કોઈ બીમાર પણ હોઈ શકે છે.

શરીર માટે ખૂબ સારું ઊંઘ લેવી જરૂરી છે. માત્ર આંખ બંધ કરીને સુતા રહેવું તે ઉંઘ નથી. સારી ઉંઘ માટે સ્વચ્છ પલંગ હોવો જરૂરી છે. તમારે સ્વચ્છ રહેવું જરૂરી છે. આ ઉપરાંત સારી ઊંઘ માટે તમારા મગજ માટે કોઈ નેગેટિવ વાત મગજમાં ન આવી જોઈએ. ત્યારે નિષ્ણાતોનું કહેવું છે કે, કપડા પહેર્યા વગર સુવું જોઈએ.

કપડા વગર સુવાના ફાયદાઓ

1.ઊંઘ નહીં આવી અને ઊંઘ ઓછી આવવી

ઓસ્ટ્રેલીયામાં થયેલા પ્રયોગ અનુસાર તમે કપડા પહેરીને સુવો છો તો તમારા શરીરનું તાપમાન ઓછું થઇ જાય છે. સુતા સમયે જ્યારે શરીરનું તાપમાન ઓછું થાય છે ત્યારે ઓછી ઊંઘ થાય છે.

2.વજન વધારવા માટે

એવું જાણવા મળી રહ્યું છે કે, ઘણા લોકો ઓછી ઊંઘ કરે છે તેમનું વજન ઓછું રહે છે. સારી ઊંઘ લેવાવાળા લોકોને વજનથી જોડાયેલી કોઈ પણ સમસ્યા થતી નથી. જ્યારે આપણે ગાઢ નિદ્રામાં હોઈએ છીએ ત્યારે કોર્ટિસોલ લેવલ ઓછું હોય છે. કોર્ટિસોલ એક હોમોન્સ છે અને તે વજન વધારવા માટે જવાબદાર છે.

3.પ્રાઇવેટ પાર્ટ માટે

આપણે વધારે સમય એટલે કે, દિવસ દરમિયાન અંદરગારમેન્ટ પહેરીને રાખીએ છીએ. જેના કારણે પ્રાઈવેટ પાર્ટનું તાપમાન શરીરના અન્ય ભાગોના તાપમાનની તુલનામાં વધારે હોય છે. જેના કારણે પ્રાઈવેટ પાર્ટમાં પરસેવાની આશંકા પણ રહે છે. જેના કારણે ઘણી બીમારીઓ થવાના ચાન્સ વધી રહે છે. કપડા પહેર્યા વગર સુવાના કારણે પ્રાઈવેટ અંગો પર ઇન્ફેકશનનો ખતરો ઓછો રહે છે. કપડા પહેર્યા વગર સુવાના કારણે આપણા શરીરના અંગો સારી રીતે શ્વાસ લઇ શકે છે. જેના કારણે ઘણી બીમારીઓના ચાન્સ ઓછા થઈ જાય છે અને ઉંમરમાં વધારો થાય છે.

4.બ્લડ ફ્લો માટે
કપડા વગર સુવાના કારણે શરીરમાં બ્લડ ફ્લો ખૂબ જ સારી રીતે થાય છે. જેના હ્યદય પણ સ્વસ્થ થાય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp