#WorldArcheryYouthChampionship: જેમસન-અંકિતાની જોડી જીતી ગોલ્ડ મેડલ

PC: firstpost.com

આર્જેન્ટિનામાં યોજાયેલી વર્લ્ડ આર્ચરી યુથ ચેમ્પિયનશિપમાં ભારતના સ્ટાર તીરંદાજ જેમસન એન અને અંકિતા ભાકટની જોડીએ રિકર્વ ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું હતું. આર્જેન્ટિનાના રોસારિયોમાં રમાયેલી આ ટુર્નામેન્ટમાં ભારતને કુલ 3 મેડલ મળ્યા હતા, જેમાં 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. જેમસને મેડલ જીત્યા બાદ કહ્યું હતું કે, અમે જીતવાના જ હતા, કારણ કે અમે ખૂબ મહેનત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.