Recipe: સાલ્સા સોસ

PC: archanaskitchen.com

સર્વિંગઃ 2

કુલ સમયઃ 20 મિનિટ

સામગ્રીઃ
4 સમારેલા ટામેટા
3 ટે.સ્પૂન કોથમીર
1/2 કાંદો
2 લીલું મરચું
1/2 લીબું
મીઠું સ્વાદ પ્રમાણે
મરી પાવડર

બનાવવાની રીતઃ
કાંદાને ગેસ પર શેકો અને પછી તેની સ્કીન કાઢીને ઝીણા સમારી લો. હવે મિક્સરમાં ટામેટા, કાંદા, લાલું મરચું, મીઠું, લીંબુ અને મરી પાવડરને લઈ ગ્રાઈન્ડ કરી લો. ગ્રાઈન્ડ થઈ ગયા પછી તેને પેનમાં તેલ નાખી વધારાનું પાણી બળે ત્યાં સુધી થવા દો. છેલ્લે તૈયાર થયેલા સોસને નાચોઝ સાથે સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.