આજના નેતાઓ ભાગલા પાડો અને રાજ કરો તેવું જ કરી રહ્યા છેઃ ડૉ.શરીફા વિજળીવાળા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના ગુજરાતી ડિપાર્ટમેન્ટના વડા એવા ડૉ. શરીફાબેન વિજળીવાળાને કેન્દ્રીય અકાદમી એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે. તેઓને તેમનું પુસ્તક છે, જેમાં ભારત પાકિસ્તાનના વિભાજનની વાતો છે જેનું નામ છે વિભાજનની વ્યથા ત્યારે તેઓને આ પુસ્તકો લખતા કેવી વ્યથા ભોગવી પડી હતી. ઉપરાંત આજના સાપ્રંત યુગમાં પણ કેવી રાજનીતી ચાલી રહી છે તેની પર તેઓએ પોતાના અભિપ્રાય આપ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp