સુહાગરાતે કેટલા ટકા લોકો સેક્સ કરે છે? જાણીને ચોંકી જશો તમે

PC: rd.com

આપણી હિન્દી ફિલ્મોના હિસાબે તો પુરુષ અને સ્ત્રી લગ્નની પહેલી રાત્રે સેક્સ કરે જ છે, તેવું બતાવવામાં આવે છે, પરંતુ તથ્ય કંઈક અલગ છે. એક લોન્જરી બ્રાન્ડ દ્વારા કરવામાં આવેલા એક સરવેમાં જાણવા મળ્યું હતું કે, મોટી સંખ્યામાં કપલ્સ પોતાની વેડિંગ નાઇટ એટલે કે સુહાગરાતના દિવસે સેક્સ નથી કરી શકતા. આ સરવેમાં 1 હજાર કપલ્સે ભાગ લીધો હતો, જેમાં 52% કપલ્સે સ્વીકાર્યું હતું કે, તેઓએ સુહાગરાતના દિવસે સેક્સ નહોતું કર્યું. આ પાછળનું સૌથી મોટું કારણ છે થાક. લગ્નના દિવસોમાં થાક એટલો લાગે છે કે, કપલ્સ શાંતિથી સૂઈ જવાનું જ નક્કી કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp