કોપર-ટી મૂકાવી છે તો આ રીતે કદી પણ સેક્સ નહીં કરતા

PC: delfi.lt

કોપર-ટીને ગર્ભ નિરોધકનો સૌથી શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. જો કોઈ મહિલાએ પોતાના યૂટર્સમાં કોપર-ટી મૂકાવ્યું છે તો પ્રેગનન્સીને એટકાવી શકાય છે. પરંતુ કોપર-ટી લગાવ્યા બાદ કપલના મગજમાં સવાલ ઉભા થાય છે કે શું કોપર-ટીના કારણે સેક્સ લાઈપ પર અસર પડે છે ખરી? આ આર્ટીકલમાં તમને જણાવીશું કોપર-ટી અથવા આઈયૂડી ((IUD) સાથે કેવી રીતે કરી શકાય છે.

સેક્સ દરમિયાન પેનિટ્રેશનના સમયે કોપર-ટીનું તાર તમારા પાર્ટનરને વાગી શકે છે. ખરેખર આ તાર ડોકટરે સીધે સીધી રીતે કાપવા જોઈએ. જો તેઓ એમ નથી કરતા તો પાર્ટનરની પેનીસમાં તકલીફ થશે. પરંતુ આવી સ્થિતિ ઉભી થવાની સંભાવના ખૂબ ઓછી હોય છે અને જો થાય તો તરત તબીબનો સંપર્ક કરવાનો રહે છે. કેટલીક મહિલાઓ હાર્મોનલ IUD મૂકાવે છે. IUD એને કહેવામાં આવે છે જે કોપર-ટીની સાથે જોડાયું ઉપકરણ છે.

તેમને સેક્સ દરમિયાન લોહી પડવાની સમસ્યા નિર્માણ થઈ શકે છે. હાર્મોનલ IUDને પાતળું બનાવે છે. આ દર મહિને પિરિયડ્સની સાથે પહોળા થઈ જાય છે. આના કારણે મહિલાઓને લોહી નીકળતું હોવાનું લાગે છે. સેક્સ દરમિયાન લોહી નીકળતું હોય તો ડોક્ટર સાથે વાત કરવી વધારે હિતાવહ છે.

હાર્મોનલ IUD અને નોન હાર્મોનલ IUD લગાવાના કારણે સેક્સ ડ્રાઈવ પર કોઈ પ્રભાવ પડતો નથી. જ્યારે હાર્મોનલ IUDના કારમે પિરિયડ્સ સમયે બહાર આવતા ક્રેમ્પસની સમસ્યામાં ઘટાડો થાય છે.

આવી જ રીતે IUD લગાવ્યા બાદ અનપ્લાન્ડ પ્રેગનન્સીનો ખતરો રહેતો નથી. તો સેક્સ્યઅલી પ્લેઝર માટે નવું ટ્રાય કરતા રહી શકો છો. ગોળી લેવી કે કોન્ડોમની ચિંતા કરવી પડતી નથી. તમારા માટે સેક્સ સહજ બની શકે છે.

જો IUDને યુટરસમાં યોગ્ય રીતે મૂકવામાં આવ્યું હોય તો કોઈ પણ પ્રકારે સેક્સ પોઝીશન ટ્રાય કરી શકો છો. એટલે બેધડક થઈ જે કંઈ પણ પસંદ હોય તે કરતા રહો IUD પોતાની જગ્યાએથી જરા પણ ખસશે નહી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp