26th January selfie contest

આ સેક્સ ટિપ્સને ભૂલથી પણ ન કરો ટ્રાય, થઇ શકે છે નુકશાન

PC: passionandpresence.com

ઇન્ટરનેટ પર પોતાની સેક્સ લાઇફને વધુ રસપ્રદ બનાવવા કઇ પોઝીશન સારામાં સારી અને લુબ્રિકેન્ટ છે. ત્યાં સુધી કે બેસ્ટ ઓર્ગેઝીમ કેવી રીતે મેળવી એક બીજાને ખુશ કરી શકાય તે અંગેની ઘણી સલાહ તેની પર રહેલ છે. અને ઘણા લોકો છે જે ઓનલાઇન રહેલ સલાહને પોતાની રિયલ લાઇફમાં ટ્રાય પણ કરે છે આ વિશે વિચાર્યા વગર કે તેનુ કેટલુ નુકશાન થઇ શકે છે. અમે તમને જણાવી દઇએ કે આ સેક્સ ટિપ્સ વિશે જેને તમે ભૂલ થી પણ ટ્રાય ન કરવી જોઇએ.

એ સૌથી કોમન સલાહ છે કે જે તમને ઓનલાઇન જરુર મળી જશે પરંતુ તમે ઇંટરકોર્સ દરમિયાન એક્સ્ટ્રા પ્રોટેક્શન ઇચ્છો છો તે તમારે બે કોન્ડોમનો ઉપયોગ કરવો જોઇએ પરંતુ અમે તમને જણાવી દઇએ કે આ સૌથી તર્ક વગરની સલાહ છે. હકીકત તો એ છે કે તમે એક સાથે બે કોન્ડોમનો યૂઝ કરશો તો ઘર્ષણના કારણે કોન્ડોમનુ મટિરીયલ કમજોર થઇ જશે અને થઇ શકે ઇંટરકોર્સ દરમિયાન એ ફાટી પણ જાય. જો કે એક વારમાં એક જ કોન્ડોમ યૂઝ કરવુ સારુ રહેશે.

જો તમે તમારા પાર્ટનરને ઓરલી સંતુષ્ટ કરવા ઇચ્છો છો તો તેના પ્રાઇવેટ પાર્ટમાં એક ડોનટ મૂકી દો અને પછી તેને ખાતા ખાતા ઓરલ સેક્સ કરતા જાઓ. જો તમને પણ ઓનલાઇન આ રીતની સલાહ મળી ચૂકેલી છે તો અમે તમને જણાવી દઇએ કે એવુ કરવાનો પ્રયત્ન બિલકુલ ન કરો. તેનાથી પાર્ટનરને સંતુષ્ટી નહી પરંતુ મુશ્કેલીમાં નાખી દેશે.

આ વાંચવામાં જેટલુ તકલીફવાળુ છે, એક્ચ્યુઅલીમાં તેને કરવુ તમારા પાર્ટનર માટે તેનાથી ઘણુ વધારે તકલીફ આપી શકે છે. સેક્સને રોમાંચક બનાવા માટે ખાસ કરીને ઓનલાઇન સલાહ આપવામાં આવે છે કે ફિમેલ પાર્ટનરના ક્લિટરિસને દાંતો થી ધીરે રહીને બાઇટ કરો તેનાથી પાર્ટનરને ઉત્તેજના વધશે. હકીકત એ છે કે તેનાથી પાર્ટનરની ઉત્તેજના નહી પરંતુ દુખાવો પણ વધી શકે છે કે તે બીજીવાર તમારુ મોં જોવા પણ ન માંગે. મેલ પાર્ટનરને ઓર્ગેજમ ફીલ કરાવા માટે કહેવાય છે કે તેમાં ઓર્ગનને પોતાના હાથની બીજી બાજુમાં ફેરવો. હકિકત એ છે કે એવુ ભૂલ થી પણ ન કરો નહી તો પાર્ટનરના ઓર્ગનને ફેક્ચરનો ભય થઇ શકે છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp