પતિને સેક્સનું કહો ત્યારે થાકનું બહાનું બનાવે તો શું કરશો?

PC: nationalpostcom.com

સેક્સ સમસ્યા સવાલઃ હું 46 વર્ષની છું અને મારા પતિની ઉંમર 48 વર્ષ છે. હાલના દિવસોમાં મારા પતિ મારી સાથે સેક્શુઅલ ઇન્ટરકોર્સ કરવા નથી માગતા અથવા પછી એવું હોય શકે કે હવે હું તેમને પહેલા જેવી આકર્ષક નથી લાગતી. જ્યારે પણ હું તેમની સાથે સેક્સ કરવાની વાત કરું છું, ત્યારે તેઓ કહે છે હું થાકી ગયો છો. મારે શું કરવું જોઈએ?

જવાબઃ જો તેઓ સતત થાકેલા હોવાનું બહાનું બનાવતા હોય તો તેમની સાથે સેક્શુઅલ એક્ટમાં શામેલ થતા પહેલા જ તેમની અપોઇન્ટમેન્ટ બૂક કરી લો. એવું કરવાથી તેઓ થાકનું બહાનું નહીં બનાવી શકે. આ સિવાય પતિ સાથે બહાર ફરવા જાવ ત્યારે તેમને પસંદ હોય તેવી રીતે તૈયાર થાવ. સૌથી મહત્ત્વની વાત તમે તમારા પતિ સાથે ખૂલીને વાત કરીને પૂછી શકો છો કે તેઓ સેક્સ કરવામાં કેમ રસ નથી દાખવતા. તમે તેમને કોઈપણ ડર વગર કઈ પણ વસ્તુ પૂછી શકો છો કારણ કે તે તમારા પતિ છે. તમે તમારા પતિ ઘરે આવે ત્યારે તેને બાહોપાશમાં લઈને કિસ કરવાની કોશિશ કરશો, તો પણ તમને તેના રિસ્પોન્સ પરથી ખ્યાલ આવી જશે કે તેમનું શું મૂડ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp