Facebookના આ ફિચરથી તમે બનાવી શકશો GIF

PC: marketingland.com

Facebookએ GIF બનાવવા નવું ફિચર એડ કર્યું છે, તેની મદદથી યુઝર્સ પોતાના ઈન-એપ-કેમેરાનો ઉપયોગ કરી GIF બનાવી શકશે. તેના માટે યુઝરે FBના કેમેરા પર ટેપ કરવું પડશે, ત્યારબાદ તેના ટોપ લેફ્ટ કોર્નરમાં GIFનો ઓપ્શન જોવા મળશે. રાઈટ સ્વાઈપ કરી યુઝર તે ઓપ્શનનો ઉપયોગ કરી શકશે. આ ઓપ્શન સાથે ઘણી ફ્રેમ્સ અને ફિલ્ટર પણ આપવામાં આવશે, જોકે એપ દ્વારા તૈયાર કરાયેલી GIFનો ઉપયોગ અન્ય કોઈ પ્લેટફોર્મ પર નહીં કરી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.