એડવોકેટે રાજ્ય કક્ષાની તરણ સ્પર્ધામાં 2 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યા

PC: Khabarchhe.com

સુરત ખાતે તાજેતરમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ એકવેટિક એસોસિયેશન સંચાલિત રાજ્ય કક્ષાની માસ્ટસૅ તરણ સ્પર્ધામાં કશ્યપ શુક્લ, સિનિયર એડવોકેટ અને વી.ટી. ચોકસી લો કોલેજના સને 2001થી વિઝિટીન્ગ ફેકલ્ટીએ 200 મીટર ઈનડિવિડયુલ મેડલેમા અને 100 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં પ્રથમ આવી ગોલ્ડ અને 100 મીટર બેક સ્ટ્રોકમાં ત્રીજા રહી બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp