IPLમા જબરદસ્ત જીત બાદ મુંબઈ ઈન્ડિયન્સનો રોડ શો, જુઓ સેલિબ્રેશનની તસવીરો

PC: twitter.com/mipaltan

IPLની 12મી સીઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સને 1 રનથી હરાવીને મુંબઈ ઈન્ડિયન્સે ખિતાબ પોતાના નામે કરી લીધો હતો.

ખિતાબ બાદ મુંબઈ ઈન્ડિયન્સે સ્ટેડિયમ અને ડ્રેસિંગ રૂમમાં ખૂબ સેલિબ્રેશન કર્યું હતું.

પરંતુ સાથે જ તેમણે મુંબઈમાં પોતાના ફેન્સ માટે એક રોડ શોનું આયોજન કર્યું હતું.

આ રોડ શોમાં ખેલાડીઓ ઓપન બસમાં રસ્તા પર નીકળ્યા હતા અને પોતાના પ્રશંસકોનું અભિવાદન ઝીલ્યું હતું.

આ રોડ શોમાં હજારોની સંખ્યામાં મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp