ગોલ્ડ કે પ્રોપર્ટી નહીં આ રોકાણે આપ્યું સૌથી વધુ રિટર્ન

PC: dnaindia.com

શેરબજાર સાથે સંકળાયેલા શાણા અને સમજુ લોકો હમેંશા એવું કહેતા હોય છે કે જો શેરબજારમા કમાણી કરવી હોય તો લાંબાગાળાનું રોકાણ કરો. હવે અમેરિકાની જાણીતી રિસર્ચ કંપની મોર્ગન સ્ટેનલીનો એક રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં જણાવવમાં આવ્યું છે કે ભારતીય રોકાણકારોએ છેલ્લાં 10 વર્ષમાં ગોલ્ડ, પ્રોપર્ટીની સરખામણીએ શેરબજારમાંથી વધારે કમાણી કરી છે.

મોર્ગન સ્ટેનલીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વિવિધ રોકાણ વિકલ્પોની સરખામણીએ શેરબજારમાં રોકાણની તુલના કરીએ તો 25 વર્ષના સમયગાળામાં શેરબજારે 15 ટકા કમ્પાઉન્ડ એન્યુલી ગ્રોથ રિટર્ન આપ્યું છે. જ્યારે ગોલ્ડમાં 11.1 ટકા, એફડીમાં 7.3 ટકા અને પ્રોપર્ટાં 7 ટકા રિટર્ન મળ્યું છે. ભારતીય પરિવારોએ છેલ્લાં 10 વર્ષમાં શેરબજારમાંથી 84 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp