શિક્ષક દિન નિમિત્તે ગાંધીનગર ખાતે આ 36 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપાશે

PC: Business Standard

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને આદર્શ શિક્ષક એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસ તા.5 સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે આગામી તા.5 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ પારિતોષિક વિતરણ સમારોહ અને શિક્ષણ વિભાગના વિવિક પ્રકલ્પોનો શુભારંભ કરવામાં આવશે.

ટાઉનહૉલ, સેકટર-11, ગાંધીનગર ખાતે સવારે 11.00 કલાકે યોજાનાર આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે વર્ષ-2019માં રાજ્યના 36 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવશે. જેમાં પ્રાથમિક વિભાગના 13 શિક્ષકો, માધ્યમિકના 6, ઉચ્ચતર માધ્યમિકના-2, માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક આચાર્ય કેટેગરીમાં 8, કેળવણી નિરીક્ષક અને એચ.ટાટને 1-1, સી.આર.સી.,બી.આર.સી., મદદનીશ શિક્ષક નિરીક્ષક કેટેગરીમાં 4, તેમજ ખાસ શિક્ષક કેટેગરીમાં 2 શિક્ષકોને સન્માનિત કરાશે.

સન્માનિત થનાર શ્રેષ્ઠ શિક્ષકોની યાદી આ મુજબ છે: 

ક્રમ

પ્રાથમિક વિભાગ

ઝોન

સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૧૩

                 1.      

શ્રી હર્ષદકુમાર તરશીભાઇ પટેલ

 

                 2.      

શ્રી જીગ્નાબેન કૃષ્ણકાંતભાઇ

સૌરાષ્ટ્ર

                 3.      

શ્રી રાજેશકુમાર રમણીકલાલ તેરૈયા

                 4.      

શ્રી પ્રિતીબેન ત્રિભોનદાસ કોટેચા

                 5.      

શ્રી દિલીપસિંહ પ્રવિણસિંહ વિહોલ

                 6.      

શ્રી મહીપાલસિંહ સજ્જનસિંહ જેતાવત

ઉત્તર

                 7.      

શ્રી રામજીભાઇ નાથાભાઇ વણકર

                 8.      

શ્રી નિકેતાબેન શશીકાંત વ્યાસ

                 9.      

શ્રી જુવાનસિંહ ગુલાબસિંહ ચૌહાણ

                10.     

શ્રી કૌશિકકુમાર સકુભાઇ પીઠાયા

મધ્ય

                11.     

શ્રી વિજયસિંહ રાઘવભાઇ ગોહિલ

                12.     

શ્રી કિશોરકુમાર જાલમસિંહ ગોહિલ

                13.     

શ્રી વિશાલકુમાર પ્રવિણચંદ્ર ખત્રી

ક્રમ

માધ્યમિક વિભાગ

ઝોન

સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૬

                 1.      

ડૉ. સંજયકુમાર રાજીભાઇ સખીયા

સૌરાષ્ટ્ર

                 2.      

શ્રી મનોજકુમાર રસીકલાલ ઉપાધ્યાય

ઉત્તર

                 3.      

શ્રી કલ્પેશકુમાર દિનબંધુભાઇ અખાણી

                 4.      

શ્રી કિશોરભાઇ દામુભાઇ પટેલ

મધ્ય

                 5.      

શ્રી મેહુલકુમાર અમૃતલાલ પટેલ

                 6.      

શ્રી ગુણવંતભાઇ વેલજીભાઇ ચૌધરી

ક્રમ

ઉચ્ચતર માધ્યમિક વિભાગ

ઝોન

સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૨

                 1.      

શ્રી કાળુસિંહ મેરામણભાઇ ડોડીયા

સૌરાષ્ટ્ર

                 2.      

શ્રી અશ્વિનકુમાર રતીલાલ મહેતા

મધ્ય

ક્રમ

માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક વિભાગ

ઝોન

સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૮

                 1.      

ડૉ. ગીતાબેન ગોપાલદાસ ચાવડા

સૌરાષ્ટ્ર

                 2.      

શ્રી નિતીનભાઇ બાબુભાઇ ઓઝા

                 3.      

શ્રી મનુભાઇ સોમચંદભાઇ નાયક

                 4.      

શ્રી અશ્વિનકુમાર શાંતીલાલ મહેતા

ઉત્તર

                 5.      

શ્રી ઘનશ્યામભાઇ ભગવાનભાઇ હેરમા

                 6.      

શ્રી હેતલબેન ધર્મવલ્લભ શાસ્ત્રી

મધ્ય

                 7.      

શ્રી ફાલ્ગુનીબેન મિહીરભાઇ દેસાઇ

                 8.      

શ્રી હરેન્દ્રસિંહ નટવરસિંહ સીંધા

દક્ષિણ

ક્રમ

કેળવણી નિરીક્ષક

ઝોન

સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૧

                 1.      

શ્રી ભરતભાઇ ભેમાભાઇ ચૌધરી

ઉત્તર

ક્રમ

એચ.ટાટ (મુખ્ય શિક્ષક), સી.આર.સી., બી.આર.સી., મદદનીશ શિક્ષણ નિરીક્ષક

ઝોન

સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૪

                 1.      

શ્રી ધનજીભાઇ સુખાભાઇ ચાવડા

સૌરાષ્ટ્ર

                 2.      

શ્રી ગાયત્રીબેન રમેશચંદ્ર પટેલ

ઉત્તર

                 3.      

શ્રી સુકેતુ જયેશકુમાર યાજ્ઞિક

મધ્ય

                 4.      

શ્રી કલમભાઇ રેવાલાભાઇ વસાવા

દક્ષિણ

ક્રમ

ખાસ શિક્ષક

ઝોન

સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૨

                 1.      

શ્રી નીતાબેન હિંમતભાઇ રૈયા

સૌરાષ્ટ્ર

                 2.      

ડૉ. મહેન્દ્ર નટવરલાલ સંઘપાલ

મધ્ય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp