Googleએ લોન્ચ કર્યું 'પોસ્ટ્સ' ફીચર, જાણો ખાસિયત

PC: static.digit.in

Googleએ મશહૂર હસ્તીઓ અને સંગઠનોના વેરિફાઈડ ખાતાથી સીધા અપડેટ વેરિફાઈડ કરાવવા માટે Googleએ ભારતમાં પોસ્ટ્સ ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરથી જ્યારે યુઝર્સ કોઈ ક્વેરી અથવા સવાને સર્ચ કરશો, જેમ કે 'ઈન્ડિયા સુપર લીગ' અથવા 'ટાઈગર ઝિંદા હૈ', તો તે સીધા વેરિફાઈડ સોર્સના ચકાસાયેલા અપડેટ કોર્ડ્સના સંગ્રહના રૂપમાં દેખાશે જે સર્ચ રિઝલ્ટમાં બતાવશે.

Googleએ કહ્યું હતું કે, 'વેરિફાઈડ ખાતાઓ માટે આ ટેક્સ્ટ, ઈમેજીસ, વીડિયો અને ઈવેન્ટ્સ પ્રકાશિત કરવાનો ઝડપી અને સરળ ઉપાય છે, જે તરત જ ડેસ્કટોપ અથવા મોબાઈલમાં કરવામાં આવનાર સર્ચ રિઝલ્ટમાં નજરે આવશે.'

સર્ચ એન્જિન દિગ્ગજ હાલમાં તમારા સર્ચ સંબંધિત વિવરણ, સમાચાર, લેખ,  ટ્વિટ્સ અુને લિંક્સ આપે છે. જેમાં હવે પોસ્ટ્સ ફીચરનો ઉમેરો થવાથી યુઝર્સને સર્ચ સંબંધિત વ્યક્તિ અથવા સંગઠન દ્વારા અપવોડ કરવામાં આવેલી ઈમેજીસ, વીડિયો, જીઆઈએફએસ, ઈવેન્ટ્સ અને પોલ જોવાનો મોકો મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp