10 વર્ષમાં પહેલીવાર ટોપ-4માંથી બહાર થયો યોકોવિચ

PC: whoa.in

12 ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકેલો અને પૂર્વ વર્લ્ડ નંબર 1 ખેલાડી નોવાક યોકોવિચ ટેનિસ રેન્કિંગમાં છેલ્લાં 10 વર્ષમાં પ્રથમવાર ટોપ-4ની બહાર થયો છે. 30 વર્ષીય યોકોવિચ 5,325 અંક સાથે ટેનિસ રેન્કિંગમાં પાંચમાં ક્રમે પહોંચી ગયો છે. આ ઉપરાંત તેની કોણીની ઈજાના કારણે તે આવનારી ટુર્નામેન્ટથી દૂર રહેવાને કારણે તેની રેન્કિંગ વધારે ખરાબ થઈ શકે છે. આ રેન્કિંગમાં એન્ડી મરે 7,750 અંક સાથે પ્રથમ ક્રમે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.