બુશની પરંપરા જાળવી રાખી ટ્રમ્પે ઓફિસમાં ઉજવી દિવાળી

PC: facebook.com/DonaldTrump

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિક્કી હેલી, સીમા વર્મા સહિત સરકારના વરિષ્ઠ ભારતીય અમેરિકી સભ્યો તથા ભારતીય મૂળના અમેરિકન નેતાઓ સાથે ઓવલ ઓફિસમાં દિવાળીની ઉજવણી કરી હતી. આ ઉજવણામાં ટ્રમ્પની દીકરી ઈવાન્કાએ પણ હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, યુનાઇટેડ નેશન્સમાં નિક્કી હેલી અમેરિકાની રાજદૂત છે. સીમા વર્મા સેન્ટર્સ ફોર મેડિકેર એન્ડ મેડિકેડ સર્વિસિઝની મેનેજર છે. વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણીની શરૂઆત પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.