એક પત્રકાર તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી - Ep. 95

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરતા આ વીડિયોમાં અમે ગુજરાતની પરિસ્થિતી અંગે વાકેફ કરાવવા માંગીએ છીએ. દાવોસમાં વસુદૈવકુટુમ્બકમની વાતથી દરારો દૂર કરવાની વાત છે પરંતુ ગુજરાતની વણસ્તી પરિસ્થિતી અંગે વડાપ્રધાન અને તેમની સરકાર કેમ ચૂપ છે. ગુજરાતની ઊંઘ ઊડી ગઇ છે અને નેતાઓ શાંતિથી સૂઇ રહ્યા છે. ત્યારે આ વીડિયો વડાપ્રધાન સુધી પહોંચે તેવી અપેક્ષા રાખીએ છીએ અને અમે તો Khabarchhe.com પર હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.