12.37 લાખ નવા મતદારો કરશે મતદાન - Ep. 54
04 Dec, 2017
01:35 PM
લોકશાહીનો મોટો તહેવાર આવ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં આ વખતે મતદારની સંખ્યા વધીને 4.35 કરોડ થઇ ગઇ છે. જીહાં, આ આંકડો ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ સંખ્યામાં 12.37 લાખ મતદારો પહેલી વાર ચૂંટણી કરશે. ગુજરાતમાં 12.37 લાખ મતદારો પહેલીવાર મતદાન કરશે. ધર્મ ગુરુઓથી લઇને પ્રધાનસેવક પણ મેદાને ઉતર્યા છે ત્યારે આપણે આપણી ફરજ નીભાવવીને મતદાન કરશું અને કરાવીશું. ખબર છે ડોટ કોમના આ મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાઇને આવો આ સંકલ્પ લઇએ. અહીં ખબર છે ડોટ કોમ હંમેશાં વાત કરે છે ગુજરાતની અનેગુજરાતના હિતની વાત. ગુણિયલ ગુજરાતની જય હો