
ગુજરાતના નાથ હવે આગામી 27મીએ શપથવિધિ ગ્રહણ કરશે. આ સાથે જ ભાજપના અન્ય દસથી બાર સિનિયર મંત્રીઓ પણ શપથ લેશે. હાલ, ગુજરાતમાં ભાજપને જ્યારે માંડ માંડ જીત મળી છે ત્યારે એવું કહેવામાં આવે છે કે રૂપાણી હાલ તેમના કેબિનેટ નું કદ નાનું રાખવા માંગે છે. પણ આ બધાની વચ્ચે શંકરસિંહ ચૌધરી હારીને પણ જીતી ગયા છે. શંકરસિંહ ચૌધરી કદાચ ભાજપના અધ્યક્ષ સ્થાને બેસી શકે છે.