અસમંજસમાં મુકાઇ ગઇ ભાજપા - Ep. 68

વ્યક્તિ ગમે તેટલી સફળતા હાંસલ કરી લે પરંતુ તેના મનની પરિસ્થિતી ક્યારેક તો બહાર આવી જતીહોય છે ત્યારે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાર્લામેન્ટી બોર્ડની મિટીંગમાં ભાવુક થયા. આ એક હરખના આસું હતા કે ભાજપાની વાત કરીએ તો આખા દેશમાં હાલ ભાજપાના કુલ 19 મુખ્યમંત્રીઓ છે, ભુતકાળ એવો હતો કે ભાજપના માત્ર બે જ મુખ્યમંત્રીઓ હોય. બીજી તરફ ભાજપને હવે કોંગ્રેસની સામે ઝુકવાનો વારો આવશે. રાજ્યસભામાં ટર્મ પુરી કરનારા સભ્યોને જીતાડવા માટે ભાજપાએ વિરોધ પક્ષની સાથે બેસવું પડશે. રાજકીય ઉથલપાથલના સમાચાર Khabarchhe.com હંમેશાં આપને અગ્રેસર રહીને આપતુ રહ્યુ છે અને આપતુ રહેશે. અહીં વાત થાય છે હંમેશાં ગુજરાતની અને ગુજરાતના હિતની, ગુણિયલ ગુજરાતની જય હો.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.