મુ્સ્લિમ મૌલ્વીઓ ખરેખર મુ્સ્લિમ સમાજનું હિત કરવા આવ્યા છે? - Ep. 29

મુ્સ્લિમ મૌલ્વીઓ ખરેખર મુ્સ્લિમ સમાજનું હિત કરવા આવ્યા છે?
ગુજરાતમાં ભાજપ દ્વારા યુપીથી 50 મૌલ્વીઓના ટોળાને મુસ્લિમ સમાજને સમજાવવા માટે લાવવામાં આવ્યા છે. આ મુ્સ્લિમ મૌલ્વીઓ ખરેખર મુ્સ્લિમ સમાજનું હિત કરવા આવ્યા છે? કે પછી તેઓ ઠગ મૌલ્વીઓ છે? ગુજરાતમાં ભાજપ દ્વારા જ્યારે મૌલ્વીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે એક પ્રશ્ન થાય છે કે શા માટે ભાજપ મુસ્લિમોને મુસ્લિમ બહુલ વિસ્તારમાંથી પણ ટીકીટ આપતો નથી. આ મૌલ્વીઓ અને મુસ્લિમ નેતાઓએ ભાજપને કહેવું જોઈએ કે ભઈ, ગુજરાતમાં એક મુસ્લિમ ટીકીટ તો બને છે. મુસ્લિમ સમાજ સંગઠીત નથી અને આના માટે જવાબદાર મુસ્લિમ સમાજનાં નેતાઓ અને આવા ઠગ મૌલ્વીઓ જવાબદાર છે.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.