
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આખા વિશ્વની બાજ નજર મંડાઇ છે. ખાસ કરીને અમેરિકાની ડોનાલ્ડ ટ્રમની સરકાર પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર મીટ માંડીને બેઠું છે. જેનું મુળ કારણ છે લોકસભા ઇલેકશન 2019. અમેરીકારને ભારતમાં સ્થિર સરકાર જોઇએ છે. માત્ર અમેરીકા જ નહીં જાપાન પણ ગુજરાતની ચૂંટણી પર નજર રાખી રહ્યુ છે. આ સિવાય રશિયા, ચાઇના, પાકિસ્તાન અને યુ.કેની ગર્વમેન્ટ પણ મોદીના કરિશ્માને જોઇ રહી છે.