
આજથી શરૂ થતા બજટે સત્રમાં આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બંને સંસદને સંબોધી હતી. તેઓએ વર્તમાન કેન્દ્ર સરકારના લેખાજોખા પોતાના અભિભાષણમાં પ્રસ્તૃત કર્યા હતા. તો વડાપ્રધાન મોદીએ પણ આવનારા બજેટને દેશની ઊર્જા વધારતું બજેટ ગણાવ્યુ હતુ. ત્યારે આપણા નાણા પ્રધાન અરુણ જેટલીએ લોકસભામાં આર્થિક સર્વેની રજુઆત કરી હતી. ત્યારે હવે એ જોવાનું કે આવનારા બજેટને લઇને વર્ષ 2018નું નાણાંકિય વર્ષ કેવું રહેશે. બજેટની વિસ્તારથી ચર્ચા માટે આપ જોતા રહો Khabarchhe.com, ગુણિયલ ગુજરાતની જય હો.