
ગુજરાતમાં વિપક્ષ હવે મજબૂત થયો છે. ગાંડાવિકાસની ભાળ લેવા માટે હવે વિપક્ષ મેદાને આવ્યો છે. જીહાં , વાત થાય છે જીગ્નેશ મેવાણીની. વડગામના આ ધારાસભ્યએ ગઇકાલે પોલિસ સ્ટેશનમાં જઇને મહિલાઓની સાથે હલ્લા બોલ કરતાની સાથે બધા હચમચી ગયા. કેબીનેટની પ્રથમ મિટીંગ કરવા જતા ભાજપ સરકારને નડી ગઇ દારૂ બંધી. ચાલો, સારુ છે કે કોઇએ તો ગુજરાતની વાત કરી. બાકી અમે Khabarchhe.com ના માધ્યમથી વાત કરતા રહીશું ગુજરાતની અને ગુજરાતના હિતની ગુણિયલ ગુજરાતની જય હો.