એક મતની કિંમત બહુ મોટી છે - Ep. 49

દેશની પ્રગતિમાં આપનો મત કેટલો કિંમતી છે. ઘણા બધા એવું કહેતા હોય છે કે હું મારો એક મત આપું કે ન આપું તેમાં શું ફરક પડશે. તેવું બોલતા પહેલા આપણે એક વાર વિચારવું જોઇએ કે આપણા એક મતની કિંમત બહુ મોટી છે. આ રૂઢીચુસ્ત માનસિકતા માંથી બહાર આવીએ અને એક મતની કિંમત સમજીએ. આ તાકાતનો સદ્દઉપયોગ કરીએ અને આવો સાથે મળીને સંકલ્પ કરીએ કે, 9મીડિસેમ્બર અને 14મી ડિસેમ્બરે ગમે તેવી પરિસ્થીતી કેમ ન હોય થોડો સમય કાઢીને મતદાન કરીએ અને કરાવીએ. Khabarchhe.com પર હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની , ગુણિયલ ગુજરાતની જય હો      

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.