જુની ઢબે ચાલતી સરકારને હંફાવશે શેડોમિનીસ્ટ્રી - Ep. 92

પરેશ ધાનાણી સરકારને ચારેબાજુથી ઘેરવા માટે શેડો મિનિસ્ટ્રી બનાવી રહ્યા છે. ગુજરાતમાં પહેલીવાર શેડો મિનિસ્ટ્રી આવશે. થોડી વિગતવાર જણાવું તો શેડો કેબીનેટ તેને કહેવાય છે. જૂની ઢબથી રાજ્ય ચલાવનારા નેતાઓને આ વિપક્ષનો સણસણતોજવાબ હજુ તો સત્ર શરૂ થતા પહેલા જ મળી ગયો છે અને તેનો સીધો ફાયદો ગુજરાતને થશે.તેથી આ ખૂબ સારા સમાચાર કહી શકાય. આવા જ તટસ્થ સમાચાર માટે આપ જોતા રહો Khabarchhe.com કે જ્યાં હંમેશાં વાત થાય છે ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.

 

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.