કેન્દ્ર સરકારનું ધુમ્મસીયું બજેટ-2018 -Ep. 101
01 Feb, 2018
04:24 PM
યુનિયન બજેટ 2018 જેવી અપેક્ષા હતી તેવી ન ફળી..બજેટમાં ટેક્સ ના મુદ્દે કોઇ ફેરફાર કરવામાં ન આવ્યા, પરંતુ ખેડૂતો માટે ખૂબ જ સારું એવું આ બજેટ કહી શકાય. હાલમાં જે સ્ટોરેજની તંગી જણાઇ રહી છે તેના માટે હાલ બજેટમાં ખાસ ફાળવવામાં આવ્યુ છે. આ ઉપરાંત ગરીબો માટે આવાસ, સ્વાસ્થ, અને શિક્ષણની વગેરે યોજનાઓ ફાળવવામાં આવી છે. પરંતુ વાતાવરણમાં જે ધુમ્મસ હાલ પ્રદુષણના કારણે ફેલાય ગયો છે તેવી જ રીતે આ બજેટ ધુમ્મસીયું બજેટ લાગી રહ્યુ છે. આપ જોતા રહો, Khabarchhe.com કે જ્યાં હંમેશાં વાત થાય છે ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.