મુખ્યમંત્રી ગુજરાતને કેવી સોગાત આપશે? - Ep. 72

આજે ક્રિસમસ છે તો સો કોઇને મેરી ક્રિસમસની સાથે વાત ગુજરાતના સાન્તાની જો કરીએ તો કેમ કરીને ભૂલાય આપણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી. ગુજરાતે ભારત દેશને ઘણું બધુ આપ્યુ છે. દેશના ઘડતરમાં ગુજરાતનો અમૂલ્ય ફાળો છે. શપથ વિધી બાદ આપણે આપણા મુખ્યમંત્રીમાં એક સાન્તા જોઇએ અને આવનારા વર્ષોમાં તે ગુજરાતને સારી એવી સોગાત આપે તેવી આશા સૌ કોઇ ગુજરાતીઓની છે. ખબર છે ડોટ કોમના માધ્મયથી અમે જ્યારે હંમેશા વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની ત્યારે દુનિયાના કોઇ પણ ખૂણે રહેતા અને આ વિડીયો જોતા સૌ કોઇ મારા વ્હાલા ગુજરાતીઓને ખબર છે ડોટ કોમ તરફથી મેરી ક્રિસમસ. ગુણિયલ ગુજરાતની જય હો.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.