સમય આવી ગયો છે જવાબ આપવાનો - Ep. 58

બસ હવે બહુ જોયું જ્ઞાતિવાદનું સમીકરણ બહુ થઇ ગયા આંદોલન પણ હવે આપણે ઊભા થઇને દોડવાનો વારો છે. આવતી કાલે ગુજરાત વિધાનસભા 2017નું પ્રથમ તબક્કાનું ઇલેકશન છે. આપણે મતદાન કરવું જ પડશે, આપણે એ સમજવું પડશે કે કેવી સરકાર બનાવી છે. સરકાર આપણા મતથી બનશે મારા અને તમારા એક મતથી સરકાર બદલી પણ શકે છે અગાઉ પણ આપને અમે માહિત ગાર કર્યા હતા કે એક મતની કેટલી મોટી કિંમત છે. Khabarchhe.com પર અમે હંમેશાં વાતક રીએ છીએ ગુજરાતની અનેગુજરાતના હીતની. ગુણિયલ ગુજરાતની જય હો.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.