સાવધાન, પાટીદારોનું કરોડોમાં થઇ રહ્યું છે સેંટિગ - Ep. 13
13 Oct, 2017
05:42 PM
સાવધાન, પાટીદારોનું કરોડોમાં થઇ રહ્યું છે સેંટિગ વર્ષ 2017ની વિધાનસભાની ચુંટણીને લઇને આંદોલન થાય અને કેસ પાછા ખેંચવાના મુદ્દે સરકારના ટાંટિયા ખેંચાય. પાછા ખેંચવાની પ્રક્રિયામાં ન્યાયતંત્ર જોડાયું હોય છે જેમાં સમય આપવો પડે નહીં કે તૂટી પડવું. પરંતુ હવે તો પાટીદારોનું સૈન્ય ટુટી રહ્યુ છે. સેનાપતિને એકલો પાડીને સૈન્ય કરોડોનું સેટિંગ કરી રહી છે. ત્યારે સવાલ એ થાય કે આવા લોકો કોની માટે લડતા હતા. ખબર છે ડોટ કોમ. અહીં થાય છે ગુજરાતીની વાત અને ગુજરાતના હિતની વાત.