કોણ હશે મુખ્યમંત્રી પદના દાવેદાર - Ep. 47

 

થોડા દિવસોમાં જે તે પક્શોનો ચૂંટણી ઢંઢેરો પણ આવી જશે. વાયદાઓનું જે લિસ્ટ છે તે તૈયાર થશે અને તેના પર ચર્ચા થશે. ત્યારે સવાલ એ છે કે કોંગ્રેસ હોય કે ભાજપ બંને પક્ષોએ હજુ સુધી મુખ્યમંત્રી પદના દાવેદાર કોણ હશે તે જાહેર નથી કર્યુ. આ વખતની ચૂંટણીમાં જો કોઇ બીન લડાકું મુખ્યમંત્રી આવીને સત્તા સંભાળે તો નવાઇ નહીં. સારું કહેવાય જો સેનાપતિ મજબૂત આવે અને ગુજરાતની ધરોહર સંભાળે. ગુજરાતને વધુ સક્ષમ બનાવવા આવો આપણે સાથે મળીને સંકલ્પ કરીએ મતદાન કરીએ અનેક કરાવીએ. Khabarchhe.com પર અમે વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતનાહિતની ગુણિયલ ગુજરાતની જય હો

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.