શું ગુજરાત વહેંચાય જશે?-Epi-18

વરુણ પટેલને દસ કરોડ, રેશ્મા પટેલને પાંચ કરોડ, નીખીલ સવાણીને એક કરોડ ઓછા પડ્યા એટલે જ તો ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો. આંદોલનકારીઓ કે જે વેંચાય જાય છે, બેસી જાય છે અને કંઇ જ ન મળે એટલે અટવાઇ જાય છે પણ તેનાથી કંઇ માંગણી કે લાગણી સંતોષવાની નથી. આજે ઘરે ઘરેથી યુવાનોએ આંદોલન કરવા જોઇએ. સોશિયલ મિડીયાનો ઉપયોગ કરીને માંગ કરવી જોઇએ પણ જો જો તમે વેંચાતા નહીં. તમે વેંચાઇ જશો તો ગુજરાત વહેંચાય જશે જે બિલકુલ ન ચાલે. ભાગલા પાડોને રાજ કરોનું ગંદું રાજકારણ બંધ થવું જોઇએ. ખબર છે ડોટ કોમ આપની સાથે હંમેશાં વાત કરે છે ગુજરાતની અને ગુજરાતના હિતની.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.