આનંદીબેને હવે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે - Ep. 07
09 Oct, 2017
03:56 PM
આનંદીબહેન પટેલ ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો. જે તે સમયે ભારતીય જનતા પાર્ટીના હાઇકમાન્ડે આનંદીબહેન પટેલને જે કારણથી જાકારો આપ્યો હતો તે જ કારણથી આનંદીબહેન પટેલે ચૂંટણી લડવાનું માંડી વાળ્યું. ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય બહેનને મનાવી ન શકયા.