ખેડૂતો માટે આવ્યા માઠા સમાચાર -Ep. 102

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જાહેરાત કરી છે કે પાણી ન હોવાના કારણે ખેડૂતો ઉનાળું પાક ના લે. નર્મદામાં નીર પૂરા થઇ ગયા છે.. તેના કારણે હવે ગુજરાતની ધરા સુકાઇ જશે અને ગુર્જર ખેડૂઓ લાચાર થઇ જશે. પરિસ્થિતીને કાબૂમાં લાવવાની જવાબદારી સરકારની છે ત્યારે સરકારે જ હાલ ઉંચા કરી દીધા છે. ત્યારે ખેડૂતો હિંમત રાખે તો સારુ રહેશે. સાચા સચોટ અને તટસ્થ સમાચાર માટે આપ જોતા રહો ખબર છે ડોટ કોમ કે જ્યાં હંમેશાં વાત થાય છેગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.