વિકાસ ભલે ગાંડો થયો હોય પણ પ્રગતિ ન અટકવી જોઇએ - Ep. 02
05 Oct, 2017
03:26 PM
વિકાસ ભલે ગાંડો થયો હોય પણ પ્રગતિ ન અટકવી જોઇએ
Khabarchhe.com પર ગઈકાલે આપની સાથે વાત કરી હતી કે વિકાસ ગાંડો થયો છે પરંતુ તેની બહેન પ્રગતિ ખોવાઈ ગઈ છે. પરંતુ આજે આપની સાથે જે માહિતી શેર કરીએ છીએ તેનાથી આપ ચોંકી જશો.